યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેનાનું અવયવીકરણ કરો : $4 y^{2}-4 y+1$

  • A
    $(2y-1)(2y+1)$
  • B
    $(2y-1)(2y-1)$
  • C
    $(2y+1)(2y+1)$
  • D
    $(4y-1)(y-1)$

Explore More

Similar Questions

બહુપદી $p(x) = x + 5$ નું શૂન્ય શોધો.

ઘનનું વાસ્તવિક ગણન કર્યા વગર,નીચેનાની કિંમત શોધો: $(28)^{3} + (-15)^{3} + (-13)^{3}$

નીચે આપેલા લંબચોરસના ક્ષેત્રફળ આપેલા છે,તો તેમની લંબાઈ અને પહોળાઈ માટે શક્ય પદાવલિઓ આપો: $\text{Area} = 35y^2 + 13y - 12$.

સીધો ગુણાકાર કર્યા વગર નીચેના ગુણાકારની કિંમત શોધો: $103 \times 107$

ચકાસો કે નીચે આપેલ બહુપદી માટે તેની સામે દર્શાવેલ કિંમત શૂન્ય છે કે નહીં:
$p(x) = 5x - \pi, \, x = \frac{4}{5}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo